"રાધે રાધે"

આપણું રાજકોટ આપણી કથા

ત્રિદિવસીય યુવા કથા મહોત્સવ

28સોમવારપ્રથમ દિવસ
29મંગળવારદ્વિતિય દિવસ
30બુધવારતૃતિય દિવસ

સપ્ટેમ્બર ૨૦૨૬

રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ
સાંસ્કૃતિક ધરોહર · સાંજે ૬:૩૦ કથા · સાંજે ૭:૩૦ થી રાત્રે ૧૦:૦૦

રાષ્ટ્રપ્રેમ, ધર્મ, કર્મ, જ્ઞાન, શ્રદ્ધા, ભક્તિ, સંસ્કૃતિ, વ્યસન મુક્તિ તથા
સનાતન ધર્મ પ્રચાર હેતું... રાજકોટ શહેરના આંગણે

શ્રી સનાતન યુવા કથા સમિતી દ્વારા આયોજિત

વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક પ્રવક્તાશ્રી

જયાકિશોરીજી

"યુવાનોમાં સંસ્કાર,
સમાજમાં સૌહાર્દ અને
રાષ્ટ્રમાં ઉજ્જવળ ભવિષ્ય"
Are You Coming ??

આવો, સાંભળો, જોડાઓ અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવો...

ધર્મ અને સંસ્કૃતિ

મૂલ્યો સાથે જોડાયેલી યુવા પેઢી

યુવાનો માટે પ્રેરણા

ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન

જ્ઞાન અને જીવનવૃદ્ધિ

જીવનમાં સાર્થકતા અને દિશા

ભક્તિ અને આધ્યાત્મ

આંતરિક શાંતિનો અનુભવ

સકારાત્મક સમાજ

એકજુટ, સમૃદ્ધ અને સંસ્કારી ભારત

કથા વિશે

" ભારત રાષ્ટ્રની સનાતન ધર્મની ધરોહર રૂપી મશાલ લઈ ને વિશ્વ વંદનીય આધ્યાત્મિક પ્રવક્તા શ્રી જયાકિશોરીજી આપણી સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર સર્વ પ્રથમ પધારી રહ્યા છે.

આપણા રંગીલા રાજકોટના આંગણે સનાતન હિન્દુ ધર્મની ઉજળી પરંપરાઓ તેમજ નવયુવાનોની શૂરવીરતાને અખંડ રાખવા સનાતન ધર્મના મુખ્ય આધાર સ્તંભ એવી યુવા પેઢીમાં શક્તિ છે, હિંમત છે, સપનાઓ છે, ઉચ્ચ વિચારો છે. એ ઉચ્ચ વિચારો સાચી દિશામાં વપરાય અને તેમને નવી ઊર્જા મળી રહે, સાથે સાથે યુવા પેઢીમાં રાષ્ટ્રભાવના, ધર્મ, કર્મ, વચન, ભક્તિ અને ગૌ-માતા પ્રત્યે પ્રેમભાવ તેમજ માં-બાપ પ્રત્યે આદર ભાવ જળવાઈ રહે અને વ્યસન મુક્ત સમાજ બને, એજ ઉદ્દેશ સાથે આ આધ્યાત્મિક, સંસ્કારમય અને પારિવારિક જીવન પરિવર્તન યુવા ચેતના કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કથા મહોત્સવમાં પધારવા સમગ્ર રાજકોટ વાસીઓને શ્રી સનાતન યુવા કથા સમિતિ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.

હમણાં નોંધણી કરો

:: પ્રેરક કાર્યક્રમો ::

તા. ૨૮-૦૯-૨૦૨૬ સોમવાર
સમય સાંજે ૬:૩૦ કલાકે
  • શ્રી સાંઈરામ દવે (લોક સાહિત્યકાર)
  • શ્રી રાજ ગઢવી (લોક ગાયક)
  • શ્રી મયુર દવે (લોક ગાયક)
તા. ૨૯-૦૯-૨૦૨૬ મંગળવાર
સમય સાંજે ૬:૩૦ કલાકે
  • શ્રી નાથજીની ઝાંખી
  • શ્રી નિધીબેન ધોળકીયા
  • શ્રી અમિબેન ગોસાઇ
  • શ્રી તેજસ શીંશાગીયા
  • શ્રી રાજેશ્વરીબા જાડેજા
  • પ્રિયાંક ભરવાડ (પ્રખર લાકડી રાસ - અમદાવાદ)
તા. ૩૦-૦૯-૨૦૨૬ બુધવાર
સમય સાંજે ૬:૩૦ કલાકે
  • શ્રી ઉદય ધાધલ (લોક ગાયક)
  • શ્રી ભાવેશ આહીર (મહારાસ ફેમ)
  • શ્રી સુભાષઆપા જળુ (લોક સાહિત્યકાર)
દેશ ભક્તિ રંગારંગ કાર્યક્રમ અર્જુન પાજી (પાજી મ્યુજિક)

તા. ૩૦-૦૯-૨૦૨૬ બુધવાર · સમય સાંજે ૫:૩૦ કલાકે

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી તેજસ શીશાંગીયા

(જીલ એન્ટરટેનમેન્ટ)

:: વિશેષ ઉપસ્થિતી ::

પૂ. સાધ્વી શ્રી પ્રજ્ઞા ઠાકુર
દુર્ગા શક્તિ

પૂ. સાધ્વી શ્રી પ્રજ્ઞા ઠાકુર

પૂર્વ સાંસદ ભોપાલ

તા. ૨૮-૦૯-૨૦૨૬, સોમવાર
ટાઈગર ટી. રાજાસીંગ
કટ્ટર હિન્દુ સમ્રાટ · અખંડ આર્યવર્ત પ્રદેશ

સ્વપ્ન દ્રષ્ટા સનાતની મહાયોદ્ધા

ટાઈગર ટી. રાજાસીંગ

(ફાયર બ્રાન્ડ નેતા, પૂર્વ ધારાસભ્ય-હૈદરાબાદ)

તા. ૨૯-૦૯-૨૦૨૬, મંગળવાર
કેપ્ટન શ્રી યોગેન્દ્ર યાદવજી
કારગિલ યુદ્ધવિજેતા

પરમવિરચક્ર, રાષ્ટ્રને સમર્પિત

કેપ્ટન શ્રી યોગેન્દ્ર યાદવજી

તા. ૩૦-૦૯-૨૦૨૬, બુધવાર

Create Your Selfie & Show Your Support

Add your photo with JyaKishoriji and share that you are part of Sanatan Yuva Katha!

Be a part
of this divine
movement!
  1. 1. Upload
    Your Photo
  2. 2. Auto Frame
    with JyaKishoriji
  3. 3. Download
    & Share
  4. 4. Spread
    Sanatan Message
Selfie frame preview

નિમંત્રક

વિજય બી. વાંક

પૂર્વ કોર્પોરેટર - રાજકોટ મહાનગર,
પ્રદેશ અધ્યક્ષ શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ

98244 65376 / 98245 80980

યોગીન છનીયારા

પ્રમુખ - મશીન ટૂલ્સ એસો.
અધ્યક્ષ સુતાર સમાજ ગુજરાત

98250 75023 / 98250 76023

દેવ કોરડીયા

પ્રમુખ શ્રી રાજકોટ જિલ્લા યુવા ભાજપ

63519 62208

:: પૂજ્ય આઈમાંના આશિર્વાદ ::

આઈ શ્રી કંચન માં(સોનલધામ - મઢડા)
આઈ શ્રી દેવલ માં(સિધ્ધ શક્તિપીઠ) બલીયાવળ જુનાગઢ
આઈ શ્રી બેલીઆઈ માં(શ્રી મોગલધામ) પાણીદ્રા
આઈ શ્રી રૂપલ માં(રામપરા - ગીર)
આઈ શ્રી માલુઆઈ માંજામનગર

:: સંતોના આશિર્વાદ ::

  • પ.પૂ. યોગીશ્રી અર્જુનનાથ બાપુ - આસીદ્રા
  • પ.પૂ. જગતગુરૂ શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી કનીરામબાપુ - દુધરેજધામ
  • પ.પૂ. પીરયોગી શ્રી શેરનાથજીબાપુ - જુનાગઢ
  • પ.પૂ. અનંત વિભૂષીત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી કૈલાશનંદ ગીરી મહારાજ - જુનાગઢ
  • પ.પૂ. મહંત શ્રી ઇન્દ્રભારતી મહારાજ - જુનાગઢ
  • પ.પૂ. અનંત વિભૂષીત શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ભાવેશબાપુ - ઉદાપી આશ્રમ
  • પ.પૂ. મહંત શ્રી ગંગાગીરીબાપુ - શ્રી મોમાઈમોરા મંદિર - કચ્છ
  • પ.પૂ. મહામંડલેશ્વર શ્રીશ્રી ૧૦૦૮ શ્રી રામબાપુ - બાવળીયાળી ધામ
  • પ.પૂ. મહંત શુભમગિરીબાપુ - શ્રી મોમાઈમોરા મંદિર - કચ્છ
  • પ.પૂ. સંતશ્રી રામ બાલકદાસબાપુ - દુધઈધામ
  • પ.પૂ. મહંત શ્રી ધનસુખનાથબાપુ - ઠવી વિડી
  • પ.પૂ. સંતશ્રી બંસીદાસબાપુ - મેસરીયા ધામ
  • પ.પૂ. મહંત શ્રી મહાદેવગીરીબાપુ - જુનાગઢ
  • પ.પૂ. શ્રી નામદેવભગત - મોટીબોરૂ
  • પ.પૂ. મહંતશ્રી સુંદરનાથબાપુ - શ્રી ફુલનાથ મહાદેવ
  • પ.પૂ. શ્રી પ્રભુદાસજી મહારાજ - વવાણીયા ધામ
  • પ.પૂ. મહંત શ્રી અખંડાનંદ ભારતીબાપુ - ઉપલેટા
  • પ.પૂ. શ્રી પ્રભાતબાપુ લોખીલ - જાલસીકા
  • પ.પૂ. સ્વામી શ્રી પરમાનંદ સરસ્વતી મહારાજ - રાજકોટ
  • પ.પૂ. બ્રહ્મચારી શ્રી હરીચેતનાનંદ મહારાજ - ભોપાલ
  • પ.પૂ. સ્વામી શ્રી અપુર્વમુનીસ્વામી - BAPS રાજકોટ
  • પ.પૂ. સ્વામી શ્રી દર્પણાનંદજી - રામકૃષ્ણ મિશન
  • પ.પૂ. સ્વામી શ્રી ત્યાગવલ્લભસ્વામી - આત્મીય મિશન
  • પ.પૂ. સાધુ શ્રી દિવ્યા દીદી - પ્રખર કથાકાર
  • પ.પૂ. મહંત શ્રી જયદેવશરણજી મહારાજ - કોબડી - ભાવનગર
  • પ.પૂ. શ્રી દિપાલી દીદી - પ્રખર કથાકાર
  • પ.પૂ. સ્વામી શ્રી રાધારમણસ્વામી - રાજકોટ
  • શ્રી કવિ કેદાન - પ્રખર કવિ લેખક
  • પ.પૂ. સ્વામી શ્રી વિવેકસાગર સ્વામી - રાજકોટ
  • શ્રી આર્યનભગત - ગઢપુરધામ
  • પ.પૂ. શાસ્ત્રી શ્રી ચંદ્રપ્રકાશસ્વામી - મવડી
  • શ્રી શૌર્ય કાકરેચા - સનાતની

આધાર સ્તંભ

  • શ્રી વિજય બાબુભાઈ વાંક
  • શ્રી રાજદિપસિંહ જાડેજા (રાજાભાઈ)
  • શ્રી હિરેનભાઈ ખિમાણીયા
  • શ્રી પી.એમ. કારેથા
  • શ્રી ઘનશ્યામભાઈ ડાંગર
  • શ્રી મયુરધ્વજસિંહ જાડેજા
  • શ્રી ચંદુભા પરમાર
  • શ્રી રાજુભાઈ ગોસ્વામી
  • શ્રી હાર્દિકભાઈ કાનગડ
  • શ્રી મનોજભાઈ અનડકટ
  • શ્રી જયેશભાઈ ઉપાધ્યાય
  • શ્રી જયદીપભાઈ જલુ
  • શ્રી નિરવભાઈ રાયચુરા
  • શ્રી મયુરભાઈ નથવાણી
  • શ્રી તિર્થરાજસિંહ ગોહિલ
  • શ્રી અલ્કેશભાઈ જે. ખાચર
  • શ્રી શૈલેષભાઈ હુંબલ
  • શ્રી વસુભાઈ બોરીચા
  • શ્રી સાગરભાઈ સબાડ
  • શ્રી પિન્ટુ ભાઈ દેસાઈ
  • શ્રી જયેશભાઈ સોરઠીયા
  • શ્રી ધિરૂભાઈ ડોડીયા
  • શ્રી હિતેષભાઈ મઠિયા
  • શ્રી બિપીનભાઈ બેરા
  • શ્રી સાગરભાઈ વાંક
  • શ્રી વિપુલભાઈ માખેલા
  • શ્રી પરેશભાઈ ગોહેલ
  • શ્રી મનોજભાઈ વેકરીયા
  • શ્રી વિજયભાઈ ગર્ગ - અગ્રવાલ
  • શ્રી પરિમલભાઈ પરડવા
  • શ્રી હિતેન્દ્રસિંહ જાડેજા - પડવલા
  • શ્રી ભરત દોશી
  • શ્રી ગુણુભાઈ ડેલાવાળા
  • શ્રી મૌલેશભાઈ ઉકાણી
  • શ્રી ઘનશ્યામભાઈ હેરભા
  • શ્રી હરિશભાઈ લાખાણી
  • શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ
  • શ્રી અશોકભાઈ ઝીંઝુંવાડીયા
  • શ્રી ભીમભાઈ કેશવાલા
  • શ્રી પરેશભાઈ ગજેરા
  • શ્રી જયભાઈ ખારા
  • શ્રી મયુરભાઈ એચ. માલધારી
  • શ્રી સુજીતભાઈ ઉદાણી
  • શ્રી સુરજભાઈ ડેર
  • શ્રી સ્મીતભાઈ કનેરીયા
  • શ્રી ડી. વી મહેતા
  • શ્રી અવધેષભાઈ કાનગડ
  • શ્રી મહેશભાઈ ચૌહાણ
  • શ્રી રાજુભાઈ પોબારૂ
  • શ્રી સુનિલભાઈ શાહ
  • શ્રી વિભાષભાઈ શેઠ
  • શ્રી શૈલેષભાઈ જાની
  • શ્રી રમેશભાઈ ઠકકર
  • શ્રી મીલનભાઈ કોઠારી
  • શ્રી દિલીપભાઈ સખીયા
  • શ્રી મુકેશભાઈ પાબારી
  • શ્રી રાજેશભાઈ મોવલીયા
  • શ્રી વિ.પી વૈષ્નવ
  • શ્રી યોગેશભાઈ પુજારા
  • શ્રી અમિતભાઈ ત્રાંબડિયા
  • શ્રી વિરાભાઈ હુંબલ
  • શ્રી યોગિનભાઈ છનીયારા
  • શ્રી મુકેશભાઈ દોશી
  • શ્રી અમુભાઈ ભારદીયા
  • શ્રી પિન્ટુભાઈ ઝાલા - ખાટલી
  • શ્રી ભરતભાઈ કઢાણીયા
  • શ્રી જયેન્દ્રભાઈ ગોળવાળા
  • ડો. જયેશભાઈ ડોબરીયા
  • ડો. પ્રફુલભાઈ કામાણી
  • શ્રી ચિરાગભાઈ સિયાણી
  • શ્રી રાજુભાઈ રાવલ
  • શ્રી દિપકભાઈ બેસ્ટ
  • શ્રી મનિષભાઈ માદેકા
  • શ્રી અમિતભાઈ પાલડીયા
  • શ્રી સુરેશભાઈ ઓધળજા
  • શ્રી વિશાલભાઈ શેઠ
  • શ્રી બંકિમભાઈ મહેતા
  • શ્રી આકાશભાઈ ઉકાણી
  • શ્રી કાંતીભાઈ ભુત
  • શ્રી વિજયભાઈ ફુગશીયા
  • ડો. હિરેનભાઈ વિસાણી
  • શ્રી બાલાભાઈ વાછાણી
  • શ્રી વિમલભાઈ ચાવડા
  • શ્રી હિતેષભાઈ નિમાવત
  • શ્રી રાજવીરસિંહ વાળા
  • શ્રી કૃષ્ણસિંહ જાડેજા
  • શ્રી રૂચિતભાઈ કનેરીયા
  • શ્રી ડિ.કે કોઠારી
  • શ્રી નિરવભાઈ બારોટ
  • શ્રી વિશાલભાઈ વાય. ભટ્ટ
  • શ્રી દેવભાઈ કોરડીયા
  • શ્રી પિન્ટુભાઈ - બોમ્બે સુપર માર્કેટ
  • શ્રી નિખિલભાઈ સાટોડીયા
  • શ્રી કિશનભાઈ ઠુમ્મર
  • શ્રી હિરેનભાઈ હાપલીયા
  • શ્રી ઉદયભાઈ એમ. હુંબલ
  • શ્રી જશવંતસિંહ કે. જાડેજા - ઘંટેશ્વર
  • શ્રી હાર્દિકભાઈ ફુગસીયા
  • શ્રી વાસુરભાઈ હુંબલ
  • શ્રી જેઠુરભાઈ રાઠોડ
  • શ્રી કુલદીપભાઈ નાટડા
  • શ્રી ડી.કે રબારી
  • શ્રી વિક્રમભાઈ સોહલા
  • શ્રી જયભાઈ ખાંડેખા
  • શ્રી હર્ષિતભાઈ કાવર
  • શ્રી દેવદાનભાઈ સવસેટા
  • શ્રી જયદિપભાઈ મૈત્રા
  • શ્રી કેયુરભાઈ રૂપારેલ
  • શ્રી રાજુભાઈ મકવાણા
  • શ્રી નિખીલભાઈ પોપટ
  • શ્રી બ્રિજેશભાઈ પટેલ
  • શ્રી અભિષેકભાઈ તાળા
  • શ્રી મિતુલભાઈ ગોસ્વામી
  • શ્રી અભિષેકભાઈ અઢીયા
  • શ્રી પાર્થભાઈ ચૌહાણ
  • શ્રી રવિભાઈ વેકરીયા
  • શ્રી નેમીષભાઈ વરસાણા
  • શ્રી વિરેનભાઈ જસાણી
  • શ્રી અશ્વિનભાઈ પ્રજાપતી - પરફેક્ટ એવોર્ડ

સ્થળ

રેસકોર્સ ગ્રાઉન્ડ,
રાજકોટ

તારીખ

28, 29, 30
સપ્ટેમ્બર 2026

સમય

સાંસ્કૃતિક ધરોહર સાંજે ૬:૩૦
કથા ૭:૩૦ થી ૧૦:૦૦

આયોજક

શ્રી સનાતન યુવા કથા સમિતિ
રાજકોટ

સંપર્ક

વિજય બી. વાંક · 98244 65376
ભરત દોશી · 98252 11938
યોગીન છનીયારા · 98250 75023
દેવ કોરડીયા · 63519 62208